શું તમે જાણો છો કે શિયાળામાં શા માટે સૂકાઈ જાય છે નાક? તો જાણો કારણ અને બચાવના ઉપાય

ગુરુવાર, 11 નવેમ્બર 2021 (06:36 IST)
શિયાળાના મૌસમ સુહાવનો હોય છે. જ્યારે અમે ચણિયાતી તડકા અને પરસેવાથી પરેશાન થઈ રહ્યા છો ત્યારે એકજ દુઆ કરીએ છે કે જલ્દી જ શિયાળા આવી જાય અને શિયાળા તેમની સાથે ઘણા બધા તહેવાર, ડિશ અને ઘણા કૉઝી સાંજ લઈને આવે છે. પર શિયાળા આવવુ માત્ર આટલુ જ નહી. આ મૌસમ તેમની સાથે ઘણી સમસ્યાઓ લઈને પણ આવે છે. 
 
પહેલા જાણો ક્યાં કારણથી સૂકી જાય છે નાક
નાક સૂકવાની સમસ્યાના ઘરેલૂ સારવાર છે. પણ તેનાથી પહેલા તેના કારણ લક્ષણ જાણવા જરૂરી છે. 
 
ગળામાં અજીવ લાગવુ સાઈનસના દુખાવા થવુ નાકથી લોહી આવવુ મોઢુ સૂકવા આવો જાણીએ કે તમને નાક સૂકાવવાની સમસ્યાથી કેવી રીતે બચી શકીએ 
 
1. નારિયેળનો તેલ 
શિયાળાના મૌસમમાં નારિયેળનુ તેલ ખૂબ ડિમાંડમાં રહે છે કારણ કે અમે બધાને તેના ફાયદા વિશે તો ખબર છે. નાકમાં નારિયેળનો તેલ લગાવવાથી સૂકાશ દૂર થઈ જાય છે. 
 
આ કોશિકાઓના વચ્ચેની જગ્યાને ભરીને સૂકાશ દૂર કરવામાં મદદ કરે છે. ધ્યાન રાખો કે નારિયેળનો તેલ વધાને ન લગાવવું. દિવસમાં બે-ચાર ટીંપા જ તમારી નાકના સૂકાપનને દૂર કરવા માટે ઘણુ છે. 
 
2.ગર્મ પાણીથી પલાળેલા રૂમાલનો પણ કરો ઉપયોગ 
શિયાળાના મૌસમમાં નહાવા માટે અમે બધા ગર્મ પાણીનો પ્રયોગ કરીએ છે. આ નાક સૂકવાની સમસ્યાનો પણ ઉકેલ થઈ શકે છે. જ્યારે પણ તમને લાગે છે કે નાક સૂકી રહી છે તો તેના માટે હૂંફાણા પાણીમાં પલાળેલા રૂમાલનો ઉપયોગ કરી શકો છો. ગર્મ પાણીથી પલાળેલા રૂમાલ કરી તમારી નાકને સાફ કરવું. 
 
3. પાણી પીવુ ચાલૂ રાખો 
શિયાળાના મૌસમમાં લોકોની તરસ ઓછી થઈ જાય છે. કે આમ કહીએ કે મૌસમમાં અમે ઉનાળાથી ઓછુ પાણી પીવે છે. નાક સૂકવાના આ પણ એક કારણ છે. ભરપૂર માત્રામાં પાણી પીવાથી ઘણી પ્રકારની સમસ્યાઓથી બચી શકાય છે. તમે આ મૌસમમાં પાણીને હળવુ હૂંફાણો કરી પી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર