ડાયાબિટીસ એક એવું રોગ છે જેને સમય પર સારવાર ન કરવાથી તમારી આંખો , નર્વસ સિસ્ટમ બ્લ્ડ વેસ્લ્ડ અને હૃદયની સાથે-સાથે બીજા અંગોને પણ નુકશાન પહોંચાડી શકે છે. એને કંટ્રોલ કરવા અમે અમારી લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવીને ભોજનમાં પૌષ્ટિક આહારને શામેળ કરવું જોઈએ.
કેવી રીતે બને છે ચણાની રોટલી
ઘઉ અને ચણાના લોટને મિક્સ કરીને રોટલી બનાવાય છે. જેને મિસ્સી રોટલી પણ કહે છે. તેને બનાવવા માટે ચણાનો લોટ એટલે કે બેસન અને ઘઉનો લોટનુ પ્રમાણ 1:2 રાખવુ જોઈએ. જેવુ કે જો એક કપ ઘઉનો લોટ લીધો તો બે કપ ચણાનો લોટ લઈન લોટ બાંધી લો. પછી તેની રોટલી બનાવો.