ઠંડના દિવસોમાં રજાઈમાં મોઢું ઢાકીને સુવું થઈ શકે છે ખતરનાક, શરીર પર થશે આ ખરાબ અસર

ગુરુવાર, 21 નવેમ્બર 2019 (12:23 IST)
શરદી આવી ગઈ છે. ઠડીના ગર્મ કપડાની સાથે રજાઈ અને ધાબડા પણ ઘરમાં નિકળવા શરૂ થઈ ગયા છે. ઘણા લોકો બ્લેંકેંટના ટેવી હોય છે તો ઘણાને રજાઈમાં સોવું સારું લાગે છે. પણ જ્યાં સુધી રજાઈની વાત છે તો જો તમે પણ શરદીમાં રજાઈ કે ધાબડાની અંદર મોઢું ઢાકીને સુવો છો. ઘણી વાર આ એક ટેવનો ભાગ હોય છે તો ઘણાને આ વાતની ખબર નહી પડે છે. પણ જો તમે પણ આવું કરો છો તો તમને સાવધાન થવાની જરૂર છે. હકીકતમાં રજાઈમાં મોઢું ઢાંકીને સુવું તમારા માટે ખતરનાક સિદ્ધા થઈ શકે છે. જાહેર છે આ વાત સાંભળીને તમને આશ્ચર્ય જરૂર થઈ શકે છે. કારણકે અમારામાંથી વધારેપણું લોકો સૂતા સમયે આવુ જ કરે છે. આવો જાણીએ તમારા માટે શા માટે છે આ ખતરનાક 
જો તમે શિયાળામાં મોઢું ઢાકીને સુવો છો તો આવું કરવાથી તમને માથાના દુખાવોની પરેશાની થઈ શકે છે. આટલું જ નહી તમારી આ ટેવના કારણે તમે ઘણા બીજા જેમ કે માથાના દુખાવો, ઉલ્ટી, ચક્કર આવવું, ભારેપણ પણ અનુભવી શકો છો. 
 
જો સવારે ઉઠતા જ તમને કઈક આવું લાગે છે તો ડાક્ટરની આ સલાહ પર અમલ કરવું. ડાક્ટરોનો કહેવું છે કે આવી પરિસ્થિતિમાં હમેશા તમને ખુલ્લા રૂમમાં રાખવું જોઈએ. 
 
ડાકટરની માનીએ તો રજાઈ, બ્લેંકેટથી મોઢું ઢાકીને સૂવાથી મગજને પૂરતી માત્રામાં ઑક્સીજન નહી મળે છે જેના કારણે માથાનો દુખાવો, ગભરાહટ અને બીજી મુશ્કેલી માણસને થવા લાગે છે. પણ આ સમસ્યા એક બે દિવસમાં ઠીક પણ થઈ જાય છે. 
 
જે લોકો ઠંડીથા બચવા માટે બંદ રૂમમાં હીટર, બ્લોઅર સળગાવીને સૂએ છે. તેને હમેશા માથાના દુખાવા, ચક્કર આવવું, શ્વાસ ફૂલવી જેવા ઘણી સમસ્યાઓના સામનો કરવું પડે છે. તેનાથી બચવા માટે હમેશા કોશિશ કરવીકે રૂમમાં વેંટિલેશન બનાવી રહેવું. તે સિવાય કોશિશ કરવી કે હમેશા બંદ રૂમમાં જ હીટર સળગાવવું. 
 
ઠંડીના મોસમમાં શારીરિક ગતિવિધિઓ પહેલાથી સુસ્ત રહે છે. ચિકિત્સકોના મુજબ ઠંડીમાં વૃદ્ધની આંત સરળતાથી સંકોચી જાય છે. ઠંડીનો હુમલો દિલ અને મગજની સાથે ગુર્દા અને લીવર પર પણ થવા લાગે છે. તેથી તળેલું, શેકેલું મસાલાવાળા ભોજન તમારી આરોગ્યને ભારે નુકશાન પહોચાડે છે. તેના કારણે ઉલ્ટી અને જાડા શરૂ થઈ જાય છે. આ સ્થિતિમાં ગુર્દા માટે ખૂબ ગંભીર ગણાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર