curry leaves benefits- મીઠા લીમડામાં અનેક ઔષધીય ગુણ જોવા મળે છે. આ ખાવાનો સ્વાદ અને ખુશ્બુ બંને વધારે છે. અનેક લોકો કઢી લીમડાનો ઉપયોગ કરે તો છે પણ તેની ખૂબીયો વિશે નથી જાણતા. તેમા પ્રોટીન, બીટા કૈરોટીન, આયરન, ઝિંક અને કૉપર ખૂબ પ્રમાણમાં જોવા મળે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી સાબિત થય છે. આજે અમે તમને કઢી લીમડાના કેટલાક એવા ફાયદા વિશે બતાવીશુ જેને તમે રોજ સેવન કરવા મજબૂર થઈ જશો. મીઠા લીમડા ના ફાયદા
2. ત્વચા સંક્રમણ - કઢી લીમડામાં એંટી ઓક્સિડેંટ, એંટી બેક્ટેરિયલ અને એંટી ફંગલ ગુણ રહેલા હોય છે. જે ત્વચા માટે ખૂબ લાભકારી હોય છે. જો ત્વચામાં કોઈપણ પ્રકારનુ સંક્રમણ થઈ જાય તો કઢી લીમડાના પાન તેને દૂર કરવામાં ખૂબ સહાયક છે.