આ 9 ટેવ કરી શકે છે તમારું લીવર ખરાબ , એને આજે જ મૂકી દો.

રવિવાર, 4 માર્ચ 2018 (16:12 IST)
અમે જે પણ ખાઈએ છે , એ લીવરથી પ્રોસેસ થઈને જ નિકળે છે. હેલ્દી લીવર બ્લ્ડ શુગર અને ફેટ્સને જમા નહી થવા દેતું અને એમના ફ્લોને બનાવી રાખે છે. પણ અમારી કેટલીક ટેવ લીવરને નુક્શાન પહોંચાડી શકે છે. જો અમે આ ટેવને નહી બદલતા તો આ લીવરને ડેમેજ પણ કરી શકે છે અમે જણાવી રહ્યા છે  લીવરને નુકશાન પહોંચાડતી એવી જ 9 ટેવ જેને અમે આજે જ બદલી નાખવી  જોઈએ.  
 
1. ઓછી ઉંઘ
 
ઉંઘ પૂરી ન થતા લીવર ઠીક થી કાર્ય નહી કરી શકતું. લીવરમાં ફેટ્સ જમા થવા લાગે છે અને એને નુક્શાન પહોંચે છે. 
પેન કિલર્સ 
વધારે માત્રામાં કે લાંબા સમય સુધી પેરાસિટોમોલ અને પેનકિલર્સ લેતા પર એના સાઈડ ઈફ્ક્ટ્સ થઈ શકે છે . આથી લીવર ડેમેજ થઈ શકે છે. 
ખાંડ 
લીવર ખાંડને ફેટ્સમાં  બદલવાના કામ કરે છે. વધારે ખાંડ ખાતા લીવર પર વર્ક પ્રેશર વધશે અને એકસ્ટ્રા ફેટ લીવરમાં જમે જશે. આથી લીવર ડેમેજ થવાબી પ્રોબ્લેમ થઈ શકે છે. 
દારૂ 
વધારે દારૂ પીવાથી  બોડીમાં ટોક્સિનસની માત્રા વધે છે એ ટોક્સિનસ લીવરમાં જમા થવા લાગે છે અને એને નુક્શાન પહોંચાડે છે. 
વધારે વજન 
શરીરનું વજન વધારે હોતા લીવર પર પ્રેશર વધે છે. આથી લીવરમાં ફેટ્સ જમા થઈ શકે છે આથી એ ટેવને મૂકો જેનાથી વજન વધે છે.   
કોલ્ડ ડ્રિંક્સ 
જો તમે વધારે કોલ્ડ ડ્રિંક્સ પીવાની ટેવ છે તો મૂકી દો. એની આર્ટિફિશિયલ શુગર અને કલર્સ લીવરને ડેમેજ કરી શકે છે. 
 
સ્મોકિંગ 
સિગરેટમાં ઘણા ટોક્સિક કેમિકલ્સ હોય છે ,  જે લીવર સેલ્સને ડેમેજ કરી શકે છે. 
વધારે સપ્લીમેંટ્સ 
વગર ડૉકટરની સલાહના સપ્લીમેંટ્સ લેવા ખાસ થી વધારે માત્રામાં વિટામિન A લેવું લીવરના માટે નુક્શાનકારી થઈ શકે છે. 
 
અનહેલ્દી ડાઈટ 
અનહેલ્દી ફૂડ ખાવાની ટેવના કારણે બોડીમાં ન્યૂટ્રીશનની ઉણપ થઈ જાય છે. આથી લીવરના ફંકશન પર ખરાબ અસર પડે છે અને ફેટ્સ અ લીવરમાં જમા થવા લાગે છે.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર