દારૂ છોડવા માટે 5 રામબાણ ઇલાજ
Alcohol addiction- આલ્કોહોલ કે દારૂ એક એવી વસ્તુ છે જે પીનારને તો નષ્ટ કરે છે પરંતુ તેના આખા પરિવારને પણ ઘણી મુશ્કેલીમાં મૂકે છે.તેના સેવન પહેલા ત્વચાના રોગો, લીવર અને ફેફસાં ખરાબ થઈ જાય છે અને વધુ પીવાથી મૃત્યુ પામે છે.