Lili Haldar Na Fayda : ગળામાં ખરાશ, શરદી અને ઉધરસ માટે કાચી હળદર એકમાત્ર ઉપાય છે, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
કાચી હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો
દૂધમાં હળદર ઉમેરીને રાત્રે ઉકાળો. તમને સારી ઉંઘ તો આવશે જ સાથે શરદી અને ઉધરસમાં પણ રાહત મળશે. દૂધ સાથે ગોળનું સેવન કરો. દૂધ પીધા પછી પાણી ન પીવું.
કાચી હળદરમાં બળતરા વિરોધી સંયોજનો હોય છે, જેના કારણે ગળાના દુખાવાથી રાહત મેળવવા માટે હળદરનો ઉપયોગ કરી શકાય છે. કાચી હળદરની પેસ્ટ બનાવો અને તેમાં અડધી ચમચી લસણની પેસ્ટ અને એક ચમચી ગોળ ઉમેરો. જમતા પહેલા આ મિશ્રણને થોડું ગરમ કરો. દિવસમાં એકવાર સેવન કરો.