પાનના પાંદડાના ઉપયોગ વજન ઘટાડવા માટે

મંગળવાર, 31 માર્ચ 2015 (17:36 IST)
વજન ઘટાડવા અને સ્લિમ રહેવાની ચાહ દરેકને હોય છે , તો પાનના આ ઉપાય મદદગાર છે. 

 
આયુર્વેદમાં પાનના પાંદડાને વજન ઘટાડવામાં લાભકારી ગણાય છે. આટલું જ નહી , એના પ્રભાવ  આઠ અઠવાડિયામાં નજર આવી જશે. 
 
પાનના પાંદડામાં રહેલા તત્વ પાચન ઠીક કરે છે. મેટાબોલિજ્મ યોગ્ય રાખે છે અને એસિડિટી જેવી સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે. એના સેવનથી ફેટ્સ વ અધારે બર્ન થાય છે જેથી વજન સરળતાથી ઘટે છે. 
 
આયુર્વેદમાં પાનને વિષાક્ત પદાર્થ હટાવામાં મદદગાર માન્યું છે જે વજનને નિયંત્રિત રાખવા માટે જરૂરી છે. 
 
પાનના એક લીલા પાંદડા લો અને તેમાં પાંચ કાળી મરીના દાણા બાંધી લો. એને મોઢે સુધી મોઢામાં રાખો . મુંહમાં બનતી લારને પેટમાં જવા દો. આઠ અઠવાડિયા સુધી રોજ સવારે ઉઠીને કાળી મરીના પાનના સેવન કરો. 
 
આયુર્વેદમાં આવિધિથી પાચન ઠીક રાખવા અને ટોક્સિન દૂર ભગાડવાની વાત કહી છે. ધ્યાન રાખો કે આ વિધિથી માત્ર લીલા પાનજ ખાવ કારણકે એમાં જ આ ચિકિત્સક ગુણ હોય છે. જો તમે પીળા કે જૂના થયેલા પાંદડાના સેવન કરશો તો પેટથી સંકળાયેલી મુશેક્લીઓનો સામનો કરવું પડશે. 
 
આયુર્વેદ મુજબ પાનના પાંદડાને કાળી મરી સાથે રોજ સેવન કરતા આઠ અઠવાડિયા પછી તમને તમારા વજનમાં ફેરફાર લાગશે. 
 
 
 

વેબદુનિયા પર વાંચો