જામફળના ઔષધિય ગુણો

* સતત જામફળનું સેવન કરવાથી કબજીયાત અને પેટના દર્દમાં રાહત થાય છે.

* જામફળની અંદર વિટામીન સીની ઘણી માત્રા હોય છે. તેથી આનું નિયમિત સેવન કરવાથી શર્દીની અંદર ફાયદો થાય છે.

* જામફળને શેકીને ખાવાથી જુનીમાંથી જુની ઉધરસમાં ફાયદો થાય છે.

* જો કોઈને ભાંગનો વધારે પડતો નશો થઈ ગયો હોય તો તેને જામફળ ખવડાવવાથી ઓછો થઈ જાય છે.

* દાંતની અંદર અને જડબાઓમાં દુ:ખાવો થવા પર જામફળના પાન વાટીને ચાવવાથી ફાયદો થાય છે.

વેબદુનિયા પર વાંચો