જલ્દી વજન ઓછું થશે કેળાના છાલટાથી !!

શનિવાર, 4 જૂન 2016 (00:12 IST)
જી હા , તમે કદાચ એને વાંચીને થોડી વાર માટે ચોકાઈ જશો પણ આ વાત ખરી છે કે જો તમને વધતા વજનથી બચવા માટે કેળા ખાવાનું બંધ કરી દીધું છે પણ વજન ઓછું કરવા માટે તમે કેળાના છાલટા જરૂર ખાઈ શકો છો. ઘબરાવવું નહી. તમે એને સીધો ખાવાની જગ્યા એનાથી કઈક સારું બનાવી ને પણ ખાઈ શકો છો. કેવી રીતે એ પછી પહેલા જાણો કેળાબા છાલટાથી કેવી રીતે ઓછું થશે વજન 
કેળામાં રહેલ મિનરલ , પોટેશિયમના વિશે તમે જાણો જ છો. કેળાના છાલટામાં પોટેશિયમ   વિશે તમે જાણો જ છો. કેળાના છાલટામાં પોટેશિયમની માત્રા કેળાની અપેક્ષા આશરે 40 ટકા જ હોય છે. જે વજન ઓછું કરવા માટે જરૂરી છે. આ તમમે મેટાબોલિજમને વધારે છે. જેથી તમે વધારે કેલોરી ઘટાવી શકોક હ્હો. અને શરીરને જરૂરી ઉર્જા પણ મળે છે. જે તમને સતત સક્રિય બનાવી રાખવામાં મદદ કરે છે. 
કેળા ના છાલટાનું સૌથી મુખ્ય ફાયદો છે કે આ તમારા વજનને ઓછું કરવામાં સહાયક છે. તમે ઈચ્છો તો કાચા કેળાના છાલટાન પ્રયોગ પણ કરી શકો છો.કારન કે એમાં પ્રો બાયોટિકની માત્રા વધારે હોય છે જે તમારા પાચન તંત્રને સારુ કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. આ સિવાય શરીરમાં સેરેટોનિન અને ડોપામાઈનના સ્તર ને પણ વધારે છે. 
હવે  વાત આવે છે કેળાના છાલટાના સેવનની તો તમે જો એને ખાવું નહી ઈચ્છતા તો જુદા-જુદા સ્વાદ ભરેલા રીતથી તમે એનું પ્રયોગ કરી લાભ ઉઠાવી શકો છો જાણે કેવી રીતે . 
 
1. તમે ઈચ્છો તો કેળાના આ છાલટાના સૂપ બનાવી પી શકો છો. એના માટે જીરું  ,કાળી મરીના પ્રયોગ કરી શકાય છે. જે સૂપમાં સ્વાદ બનાવા માટે છે. 
 
2. જો તમે ઈચ્છો તો કેળાના છાલટાના સાથે બીજી વસ્તુઓને મિક્સ સ્મૂદી પણ બનાવી શકો છો. એમાં નારિયળને દૂધ અને ઈલાયચીના પ્રયોગ કરી શકો છો. 
 
3. કેળાના છાલટાની ચા. આ કોઈ પણ ખરાબ વિચાર નહી બદ તમને એને પાનીમાં ઉકાળવું છે અને સ્વાદ માટે મધ નાખી પી શકો છો. 
 
4. જો તમે ઈચ્છો તો કાચા કેળાના છાલટાની ચટણી કે શાક બનાવી પણ ખાઈ શકો છો. આ સિવાય એનું રાયતા બનાવું પણ એક સારું વિકલ્પ છે. 
 

વેબદુનિયા પર વાંચો