Happy Ganesh Chaturthi Quotes & Wishes in Gujarati 2025: ગણેશ ચતુર્થીની શુભેચ્છા

મંગળવાર, 26 ઑગસ્ટ 2025 (00:36 IST)
Ganesh Chaturthi Wishes
Happy Ganesh Chaturthi 2025 Quotes, Wishes, Status: જો તમે પણ તમારા પ્રિયજનોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ સંદેશ દ્વારા આપવા માંગતા હો, તો અમે તમારા માટે કેટલાક પસંદ કરેલા સંદેશા લાવ્યા છીએ.
 
Ganesh Chaturthi Wishes
1 વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,
  નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા
  જય ગણેશ... 
   ગણેશ ચતુર્થીની શુભેચ્છા 
Ganesh Chaturthi Wishes
2.   તમારી ખુશીઓ 
ગણેશજીની સૂંઢ જેવી લાંબી હોય 
      તમારુ જીવન 
તેમના પેટ જેવુ મોટુ રહે 
   અને જીવનની દરેક 
  ક્ષણ લાડુ જેવી મીઠી રહે  
 હેપી ગણેશ ચતુર્થી 
 
Ganesh Chaturthi Wishes
3.  બધા શુભ કાર્યમાં સૌથી પહેલા પૂજા તારી 
   તમારા વગર ન થાય કોઈ કામ, સાંભળો વિનતી મારી 
   રિદ્ધિ સિદ્ધિને લઈને મારા ઘરમાં કરો આગમન 
   કરો એવી કૃપા કે રોજ કરુ પૂજા તારી 
    ગણેશ ચતુર્થી 2025 ની શુભેચ્છા  
Ganesh Chaturthi Wishes
4. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય 
   લમ્બોદરાય સકલાય જગદ્ધિતાર્ય 
   નાગાનનાય શ્રૃતિયજ્ઞવિભૂષિતાય 
   ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે 
    Happy Ganesh Chaturthi 
Ganesh Chaturthi Wishes
5. આજના આ પાવન પર્વ ગણેશ ચતુર્થી પર 
  તમને અને તમારા પરિવારને શુભકામનાઓ 
આ વિઘ્નહર્તા દેવ અને મા રિદ્ધિ-સિદ્ધિની કૃપા 
હંમેશા તમારા પર બની રહે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના 
    ગુડ મોર્નિંગ.. શુભ પ્રભાત... જયશ્રી કૃષ્ણ 
Ganesh Chaturthi Wishes
6. એકદંતાય વક્રતુળ્ડાય 
   ગૌરીતનયાય ધીમહી 
   ગજેશાનાય ભાલચન્દ્રાય 
   શ્રીગણેશાય ધીમહિ... 
   Happy Ganesh Chaturthi 2025 
Ganesh Chaturthi Wishes
7. દિલથી જે પણ માંગશો મળશે 
આ ગણેશજીનો દરબાર છે 
દેવોના દેવ વક્રતુંડા મહાકાયાને 
પોતાના દરેક ભક્ત પ્રત્યે પ્રેમ છે 
Happy Ganesh Chaturthi 2025 !
Ganesh Chaturthi Wishes
8  ભક્તિ ગણપતિ,શક્તિ ગણપતિ, સિદ્ધી ગણપતિ 
   લક્ષ્મી ગણપતિ મહા ગણપતિ 
    દેવોમાં શ્રેષ્ઠ મારા ગણપતિ 
    ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા 

Ganesh Chaturthi Wishes

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર