વિશેષ-દિવસ અને રાત્રિના ચોઘડિયાની શરૂઆત ક્રમશઃ સૂર્યોદય અને સૂર્યાસ્તથી થાય છે. દરેક ચોધડિયાનો સમયગાળો દોઢ કલાકનો હોય છે. સમયપ્રમાણે ચોઘડિયાને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે - શુભ, મધ્યમ અને અશુભ. આમાં અશુભ ચોઘડિયામાં કોઇ પણ નવું કાર્ય કરવાથી બચવું જોઇએ.
મધ્યમ ચોઘડિયા ચર (સ્વામી શુક્ર)
અશુભ ચોઘડિયા ઉદ્વેગ (સ્વામી સૂર્ય), કાલ (સ્વામી શનિ), રોગ (સ્વામી મંગળ)