સીટી ગ્રુપની આવકમાં વધારો

ભાષા

રવિવાર, 19 એપ્રિલ 2009 (09:30 IST)
મંદીના માહોલમાં પણ અમેરિકાની અગ્રણી બેન્કિંગ સમૂહ સિટીગ્રુપે લગભગ એક વર્ષ બાદ પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1.6 અબજ ડોલરની આવક કરી વોલ સ્ટ્રીટમાં નોંધાવી દીધી છે.

સિટીગ્રુપે સતત પાંચ ક્વાર્ટરમાં ખોટ કર્યા બાદ માર્ચ ૨૦૦૯ના પ્રથમ ક્વાર્ટરમાં બેંકને ૧.૬ અબજ ડોલરની આવક રહી છે, જોકે બેંકે ગયા વર્ષે સમાન અવધિમાં ૫.૧ અબજ ડોલરની ખોટ ખાધી હતી.

વેબદુનિયા પર વાંચો