સાર્વજનિક ક્ષેત્રની ઋણદાતા કેનેરા બેંકનો 31 માર્ચ 2009ના રોજ સમાપ્ત થતી ચોથી ત્રિમાસીમાં શુદ્ધ નફો 26.18 ટકા વધીને 260.49 કરોડ રૂપિયા થઈ ગયો છે.
બેંકે મુંબઈ સ્ટોક એક્સચેંજને જણાવ્યુ કે પૂર્વ નાણાકિય વર્ષમાં આ જ સમયમાં તેનો શુદ્ધ નફો 206.43 કરોડ હતી. બેંકની કુલ આવક વધીને 2199.64 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે પૂર્વ નાણાકિય વર્ષ દરમિયાન 1464.74 કરોડ રૂપિયા હતી.