સરકારી નોકરી - SBIમાં મેનેજર બનવાની તક, સિલેક્શન ઈંટરવ્યુના આધાર પર

મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (17:42 IST)
સ્ટેટ બેંક ઓફ ઈંડિયામાં મેનેજર પદ માટે વેકેંસી નીકળી છે.. શૈક્ષણિક યોગ્યતા પદ મુજબ જુદી જુદી નક્કી કરવામાં આવી છે. ઉમેદવારની પસંદગી ઈંટરવ્યુના આધાર પર કરવામાં આવશે.  ઉમેદવાર સંબંધિત વેબસાઈટ જઈને ઓનલાઈન અરજીની પ્રકિયા પૂરી કરે. 
 
સ્ટેટ બેંક ઓફ ઈંડિયા (www.sbi.co.in)
પદની વિગત : મેનેજર અને ચીફ મેનેજર (વિવિધ વિભાગ હેઠળ) 
શૈક્ષણિક યોગ્યતા - ન્યૂનતમ સીએ/એમબીએ અને અધિકતમ પદ મુજબ જુદી જુદી નક્કી 
આયુ સીમા - 25 થી 35 વર્ષ/ 25-38 વર્ષ 
અંતિમ તિથિ - 4 ફેબ્રુઆરી 2018 
પસંદગી - શોર્ટલિસ્ટ કરવામાં આવેદકોનો ઈંટરવ્યુ લેવામાં આવશે 
આવેદન ફી -  GEN/OBC-600 અન્ય વર્ગ માટે મફત 
આવેદન પ્રક્રિયા - ઉમેદવાર SBIની વેબસાઈટ પર જઈને ઓનલાઈન આવેદનની પ્રક્રિયા પૂરી કરે. 
 
 
UP POLICE: કોંસ્ટેબલની થશે બંપર ભરતી 
ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રોન્નતિ બોર્ડ 
કુલ પદ - 41,520
શિક્ષણિક યોગ્યતા - વિધિ દ્વારા સ્થાપિત કોઈ બોર્ડમાંથી 12મુ પાસ 
ફી જમા કરવાની અંતિમ તારીખ - 23 જાન્યુઆરી 2018 
અંતિમ તારીખ - 22 ફેબ્રુઆરી 2018 
પદની વિગત - કૉંસ્ટેબલ (નાગરિક પોલીસ - 23,520 પદ પ્રાદેશિક આર્મ્ડ - 18000 પદ) 
 આ રીતે કરો અરજી - ઉમેદવાર ‘prpb.gov.in’ પર જઈને વિગત મુજબ ઓનલાઈન અરજીની પ્રક્રિયા પૂર્ણ કરે. 
 
આયુ સીમા - પુરૂષ વર્ગ માટે 18 થી 22 વર્ષ અને મહિલા વર્ગ માટે 18 થી 25 વર્ષ 
આવેદન ફી - 400 રૂપિયા 
નોંધ - પુરૂષ અને મહિલા બંને વર્ગ કરી શકે છે અરજી 
 
IIT, દિલ્હીમાં ઢગલો વેંકેસી 
ભારતીય પ્રોધોગિકી સંસ્થા દિલ્હી 
કુલ પદ - 64 (www.iitd.ac.in)
પદોનુ નામ - જૂનિયર એકાઉંટ ઓફિસર, મેસ મેનેજર, કેયરટેકર, જૂનિયર આસિસ્ટેંટ, આસિસ્ટેંટ મેસ મેનેજર વગરે 
શૈક્ષણિક યોગ્યતા -  ઓછામાં ઓછુ ગ્રેજ્યુએટ અને વધુમાં વધુ પદ મુજબ 
આયુ સીમા - વધુમાં વધુ 27/30/35 (પદ મુજબ) 
આ રીતે કરો આવેદન - ઉમેદવાર સૌ પહેલા ઓનલાઈન આવેદન કરે અને તેનુ પ્રિટ આઉટ અને સાથે માંગેલા શૈક્ષણિક દસ્તાવેજને જોડીને રિક્રૂટમેંટ સેલ રૂમ નંબર 207/C-7, એડજ્વોઈનિંગ ટૂ ટિપ્ટી ડાયરેક્ટર ઓફિસ, IIT દિલ્હી હૉજ-ખાસ નવી દિલ્હી - 110016 ના એડ્રેસ પર મોકલી આપે. 
 
પસંદગીનો આધાર - લેખિત પરીક્ષા /ટ્રેડ ટેસ્ટ / કંપ્યૂટર ટેસ્ટ 
ફી -  GEN/OBC-50 રૂપિયા, અન્ય વર્ગ - મફત 
અંતિમ તારીખ - 30 જાન્યુઆરી 2018

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર