સરકારી નોકરીઓ જ નોકરીઓ - NLC ઈંડિયા લિમિટેડમાં એક્ઝીક્યૂટિવ ટ્રેનીના પદ પર ભરતી
મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (16:42 IST)
એનએલસી ઈંડિયા લિમિટેડમાં એક્ઝીક્યૂટિવ ટ્રેની પદ પર ભરતી કરવામાં આવી રહી છે. આવેદન કરવા માટે ઉમેદવાર વેબસાઈટ પર જાય અને આપેલી સૂચના મુજબ ઓનલાઈન અરજી અક્રે અને ઓનલાઈન અરજી કર્યા પછી આવેદન પત્રનુ પ્રિટઆઉટ પોતાની પાસે સાચવી રાખે.
કુલ પદ - 150
પદ સ્થાન - એક્ઝીક્યૂટિવ ટ્રેની
વેબસાઈટ : www.nlcindia.com
શૈક્ષણિક યોગ્યતા - સંબંધિત ટ્રેંડમાં 60 ટકા અંકોથી એંજિનિયરિંગ ડિગ્રી
વય સીમા - 30 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે (01 જાન્યુઆરી 2018ના આધાર પર)
આવેદન ફી - ઉમેદવારોએ 300 રૂપિયા ઓનલાઈન જમા કરવા પડશે.
અંતિમ તારીખ - 27 જાન્યુઆરી 2018
આ રીતે કરો આવેદન - ઉમેઅવાર વેબસાઈટ પર જાવ અને આપેલા આદેશ મુજબ ઓનલાઈન અવેદન કરો અને ઓનલાઈન આવેદન કર્યા પછી આવેદન પત્રનું પ્રિંટઆઉટ સુરક્ષિત રાખો
આયુ સીમા - 30 વર્ષ સુધીના ઉમેદવાર આવેદન કરી શકે છે. (31 જાન્યુઆરી 2018ના આધાર પર)
ફી - UR/OBC વર્ગ 500 રૂપિયા અને અન્ય વર્ગ મફત
આ રીતે કરો આવેદન - ઉમેદવાર સંબંધિત વેબસાઈટ પર જાવ અને આપેલા સૂચનો મુજબ ઓનલાઈન આવેદનની પ્રક્રિયા પૂરી કરો.
ડિપ્ટી એંજીનિયરના પદ પર નોકરી
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)
પદની વિગત - ડિપ્ટી એંજીનિયર
શૈક્ષણિક યોગ્યતા - એમટેક(કમ્પ્યૂટર સાયંસ) સાથે જ એમએસસી(ગણિત)
આયુ સીમા - અધિકતમ 30 વર્ષ
આવેદન ફી - અનઆરક્ષિત વર્ગ માટે 500 રૂપિયા અને અન્ય વર્ગ માટે મફત
અંતિમ તારીખ - 24 જાન્યુઆરી 2018
આ રીતે કરો આવેદન - ઈચ્છુક ઉમેદવાર નિર્ધારિત વેબસાઈટ પરથી આવેદન પત્રનો પ્રિંટ આઉટ કાઢીને પૂર્ણ રૂપે ભરે અને બધા દસ્તાવેજોને આવેદન પત્ર સાથે જોડીને નક્કી કરેલી તારીખ પહેલા સંસ્થાના એડ્રેસ પર મોકલી આપે.