રિલાયંસ જિયો (Reliance Jio) ન આ ગ્રાહકોને આ ખાસ સુવિદ્યા મળવાની છે. નેશનલ પેમેંટ કોર્પોરેશન ઓપ ઈંડિયા (NPCI)એ બુધવારે કહ્યુ કે યૂનિફાઈડ પેમેંટ્સ ઈંટરફેસ (UPI) ઓટોપે હવે માઈજિયો (My Jio) એપ પર લાઈવ છે. Jio ગ્રાહક હવે પોતાના વિવિધ ટૈરિફ પ્લાન માટે UPI AUTOPAYનો ઉપયોગ કરીને MyJio એપ પર પરમાનેંટ નિર્દેશ સેટ કરી શકે છે.
1 ઓક્ટોબર 2020થી ભારતીય રિઝર્વ બેંક (RBI) ના આદેશ મુજબ યુટિલિટી બિલ, વીમા પ્રીમિયમ, સબસ્કિપ્શન વગેરેનુ ઓટો ડેબિટ રોકાય ગયુ હતુ જેમા હવે RBIની ન વી ગાઈડલાઈંસ મુજબ યુટિલિટી બિલની ઓટો પેમેંટ એડિશનલ ઓથેંટિકેશન (AFA) કરવી જરૂરી છે. રિકરિંગ પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI અને પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કરવામાં આવે છે.
આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, રૂ. 5,000 સુધીના રિચાર્જની રકમ માટે, ગ્રાહકોએ રિચાર્જ ટ્રાન્ઝેક્શનને માન્ય કરવા માટે UPI પિન દાખલ કરવાની જરૂર નથી. NPCIએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે યુઝર્સ UPI ઓટોપે દ્વારા તેમની જરૂરિયાતો અનુસાર ટેરિફ પ્લાનમાં સુધારો કરી શકે છે.