JioPhone Next આ તારીખે થશે લાંચ ઘણા ખાસ ફીચર્સની સાથે આવી શકે છે આ ફોન

મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (10:43 IST)
રિલાયંસ જિયોએ તેમના મેડ ફૉર ઈંડિયા JioPhone Next ને ડેવલપ કરવા માટે ટેક્નોલોજી સેક્ટરના મહાન કંપની Google ની સાથે પાર્ટનરશિપની છે. જિયો ફોન નેક્સ 10 સેપ્ટેમ્બરને લાંચ થઈ રહ્યુ છે. રિલાયંસ ઈંડસ્ટ્રીજના ચેયરમેન મુકેશ અંબાનીએ કહ્યુ કે JioPhone Next ના માત્ર ભારતમાં નહી પણ દુનિયામાં સૌથી વાજબી સ્માર્ટફોન હશે. રિલાયંસ ઈંડસ્ટ્રીજની 44મી એનુઅલ જનરલ મીટીંગમાં અંબાનીએ કહ્યુ હતુ કે 2G મુક્ત બનાવવા માટ અલ્ટ્રા અફાર્ડેબલ 4 G સ્માર્ટફોન જરૂરી છે. 
 
JioPhone Next ની કેટલીક ખાસ વાતો ...
JioPhone નેક્સ્ટ ઘણા મહાન ફીચર્સ સાથે આવશે
Jio Phone Next Android ઓપરેટિંગ સિસ્ટમના ઑપ્ટિમાઇઝ્ડ વર્ઝન દ્વારા સંચાલિત છે, જે ખાસ કરીને ભારતીય બજાર માટે Jio અને Google દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. જિયો ફોન નેક્સ્ટ વૉઇસ આસિસ્ટન્ટ, લેંગ્વેજ ટ્રાન્સલેશન, ઓટોમેટિક રીડ-અલાઉડ સ્ક્રીન ટેક્સ્ટ અને ઓગમેન્ટેડ રિયાલિટી ફિલ્ટર્સ સાથે સ્માર્ટ કેમેરા જેવી નવીનતમ સુવિધાઓ સાથે આવશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર