Petrol Diesel Price Today: રાહત રવિવાર, પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર; જાણો તમારા શહેરમાં શું દર છે

રવિવાર, 3 જુલાઈ 2022 (10:53 IST)
Petrol Diesel Price Today:  પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આજે ફરી જાહેર કરવામાં આવ્યા છે. ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના જૂના ભાવ યથાવત રાખ્યા છે. એટલે કે, પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતોમાં કોઈ વધારો થયો નથી. તમને જણાવી દઈએ કે, દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં આજે પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તે જ સમયે, લોકોએ એક લિટર ડીઝલ માટે 89.26 રૂપિયા ખર્ચવા પડે છે. આવો જાણીએ શું છે અન્ય શહેરોની હાલત-
 
મહાનગરોમાં શું છે દર
 
દિલ્હી
પેટ્રોલ - રૂ. 96.72
ડીઝલ - રૂ. 89.62
 
મુંબઈ
પેટ્રોલ - રૂ. 111.35
ડીઝલ - રૂ. 97.28
 
ચેન્નાઈ
પેટ્રોલ - રૂ. 102.63
ડીઝલ - રૂ. 94.24
 
કોલકાતા
પેટ્રોલ - રૂ. 106.03
ડીઝલ - રૂ. 92.76

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર