ગૂગલના નિર્ણય પછી Paytm એ ટ્વીટ કરીને કહ્યુ, 'Google ના Play Store પર Paytm Android App નવા ડાઉનલોડ કે અપડેટ માટે અસ્થાયી રૂપથી અનુપલબ્ધ છે. આ ખૂબ જલ્દી પરત આવશે. તમારા બધા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તમે તમારા પેટીએમ Appને સામન્ય રૂપથી ચાલુ રાખી શકો છો.
ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં કહ્યુ છે, "અમે ઓનલાઈન કૈસિનોની અનુમતિ આપતા નથી કે રમતોમાં સટ્ટેબાજીની સુવિદ્યા આપનારા કોઈપણ અનિયમિત જુગાર એપને સમર્થન કરતા કરતા નથી તેમા એ App પણ સામેલ છે જે ગ્રાહકોને કોઈ બહારની વેબસાઈટ પર જવા માટે પ્રેરિત કરે છે, જે ધનરાશિ લઈને રમતમાં પૈસા કે રોકડ ઈનામ જીતવાની તક આપે છે. આ અમારી નીતિઓનુ અવજ્ઞા કરવા જેવુ છે.