કેંદ્રીય કર્મિઓને મોટું ગિફ્ટ: હવે પિતા બનતા પર મળશે 730 દિવસની રજા

શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (11:07 IST)
કેંદ્ર સરકારએ તેમના કર્મચારીઓને મોટું ગિફ્ટ આપ્યું. હવે પુરૂષ કર્મચરીને દીકરા કે દીકરી જન્મ થતા પર 730 દિવસની પેડ રજાઓ મળશે. જેથ્જી તે સરળતાથી બાળકોની પાલન કરી શકે. પણ પહેલા આ નિયમના ફાયદા માત્ર મહિલા કર્મચારીને મળતું હતું. 
 
તેને મળશે માત્ર લાભ 
પણ સરકારએ આ ફેસલાનો લાભ એવા પુરૂષ કર્મચારીને મળશે જે એકલા જ બાળકની જવાબદારી સંભાળે છે. તેનો અર્થ આ છે કે માત્ર સિંગલ પેરેંટને આ ફેસલાનો લાભ મળશે. 
 
આ છે સિંગલ પેરેંટની અવધારણા 
કેંદ્ર સરકારના નિયમોના મુજબ સિંગલ પેરેંટએ થશે જે કે પરિણીત, વિધુર કે પછી તલાકશુદા થશે. તેનાથી વધારે કર્મચારીને તો લાભ નહી મળશે. પણ હવે તે પુરૂષ કર્મચારી પણ બાળકોની દેખભાલ કરી શકશે. 
 
એક વર્ષ મળશે પૂરી સેલેરી 
નવા નિયમો મુજબ એવા કર્મચારીને પહેલા એક વર્ષ પૂરી સેલેરી અને બીજા વર્ષમાં 80 ટકા સેલેરી મળશે. આ રીતે રજા સિવાય મહિલા કર્મચારી 6 મહીના અને પુરૂષ કરચારી 15 દિવસની રજા લઈ શકે છે. 
 
પ્રાઈવેટ ક્ષેત્રમાં કામ કરી રહી મહિલા કર્મચારીને 26 અઠવાડિયાની રજા મળે છે. કેંદ્ર સરકારના કર્મિક મંત્રાલયના મુજબ મહિલા કર્મચારી અને સિંગલ પેરેંટ પુરૂષ કર્મચરીને 730 દિવસની રજાઓ ચાઈલ્ડ કેયર લીવ દ્વારા મળશે. પણ આ રજા માત્ર બે બાળકોને જ મળશે. 
 
સાતમા વેતન આયોગએ કરી હતી સંસતુતિ 
સાતમ વેતના આયોગએ કહ્યુ હતું કે જો પુરૂષ કર્મચારી સિંગલ છે તો તેની ઉપર જ બાળકની પરવરિશની જવાબદારી આવી જાય છે. તેથી તે કર્મચારી માટે રજા સંસતુતિ કરાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર