Gold Rate Today- 5100 રૂપિયા મોંઘુ થયું સોનું,

બુધવાર, 25 ઑક્ટોબર 2023 (17:11 IST)
6 ઓક્ટોબરે સોનાનો ભાવ 56539 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને આજે સોનાનો ભાવ 61600 રૂપિયાના લેવલને પાર કરી ગયો છે.
 
6 ઓક્ટોબર બાદથી અત્યાર સુધી સોનાની કિંમતોમાં આશરે 5100 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે સોનાનો ભાવ 50 રૂપિયાના વધારા સાથે 61650 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થયો છે. 
 
આ સિવાય દશેરાના દિવસે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે ચાંદી 500 રૂપિયાના ઘટાડા સાથે 74500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર