Gold Price Today: 57000 ને પાર પહૉચ્યો સોનુ, ચાંદીમાં પણ આવી તેજી

મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (13:04 IST)
Gold Price Today Delhi: સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. ગોલ્ડનુ ભાવ (Gold Price Update) આજે  57000 રૂપિયાને પાર નિકળી ગુયો છે. તે સિવાય ચાંદીની કીમતમાં પણ વધારો ચાલુ છે. તેમજ ચાંદી  (Silver Price Today) પણ 68000ના પાર પહોંચી ગઈ છે. તે સિવાય ગ્લોબલ માર્કેટમાં પણ તેજી ચાલૂ છે. આવો ચેક કરો આજે 10 ગ્રામ ગોલ્ડનુ શુ ભાવ છે. 
 
મોંધુ થયુ સોના-ચાંદી 
મલ્ટી કમોડિટી એક્સચેંજ પર સોનાના ભાવ 0.45 ટકાની તીવ્રતાની સાથે 57071 રૂપિયા દર ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. તે સિવાય ચાંદીના ભાવ 0.55 ટકાની વધારાની સાથે 68,340 રૂપિયા દર કિલોગ્રામના લેવલ પર છે. 

શરાફા બજારમાં ગબડ્યા સોનાના ભાવ 
 
જો સર્રાફા બજારના રેટની વાત કરે તો વૈશ્વિક સ્તર પર બહુમૂલ્ય ધાતુઓની કિમંતોમાં ઘટાદા વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીએ સર્રાફા બજારમાં સોમવારે સોનાનો ભાવ 40 રૂપિયાના ઘટાડા સાથે  56,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો. અગાઉના વેપારી સત્રમાં સોનુ 56,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયો હતો. ચાંદીની કિમંત પણ 85 રૂપિયાના ઘટાડા સાથે 68,980 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. 
 
IBJA Gold-Silver Rate
 
હવે જોઈએ ગોલ્ડના જુદા જુદા કેરેટમાં અને સિલ્વરના રેટ IBJA (India Bullion And Jewellers Associaton Ltd.) પર શુ ચાલી રહ્યા છે. 
 
Gold Jewellery Selling Rate: બજારમાં સોનાનો સેલિંગ રેટ 
- Fine Gold (999)- 5,704
- 22 KT- 5,567
- 20 KT- 5,077
- 18 KT- 4,621
- 14 KT- 3,679
- Silver (999)- 68,273
 
( ગોલ્ડના આ રેટ પ્રતિ ગ્રામ પર છે અને તેમા જીએસટી અને મેકિંગ ચાર્જ જોડવમાં આવ્યો છે.)   
 
IBJA  ના ગઈકાલના ક્લોજિંગ રેટ  
- 999- 57,044 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 
- 995- 56,816
- 916- 52,252
- 750- 42,783
- 585- 33,371
- Silver- 68,273
 
(ગોલ્ડના એ રેટ પ્રતિ 10 ગ્રામ પર છે અને તેમા જીએસટી અને મેકિંગ ચાર્જ જોડવામાં આવ્યો નથી) 
 
International Gold Price:
 
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનુ બઢત પર હતુ. યૂએસ ગોલ્ડ 17.20 ડૉલરની તેજી સાથે 1,945.40 ડોલર પ્રતિ ઔસ પર હતો. સિલ્વર  1.59% ના ઘટાડા સાથે  23.554 ડૉલર પ્રતિ ઔંસ પર હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર