પદ વિગત - પદની સંખ્યા -23 પદ
આસિસ્ટેંટ એક્ઝીક્યુટિવ એંજિનિયર (સિવિલ)
આસિસ્ટેંટ એક્ઝીક્યુટિવ એંજિયનિયર (ઈલેક્ટ્રીકલ/મૈકેનિકલ)
અરજી કરવાની આયુ સીમા - ઉમેદવારની આયુ 21-30 વર્ષની અંદર હોવી જોઈએ
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારની પસંદગી ઈંટરવ્યુમાં પ્રદર્શન મુજબ થશે.
સેલેરી - વેતમનાન Level-10 નું રહેશે.
આ રીતે કરો અરજી - ઉપરોક્ત પદ પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ cdn.digialm.com દ્વારા 9 મે 2019 સુધી એપ્લાય કરી શકે છે.