નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)વર્ષ 2021-22ના સામાન્ય બજેટ રજુ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે જૂની કારોનો સ્ક્રૈપ કરવામાં આવશે. તેનાથી પ્રદૂષણ કંટ્રોલ થસ્ન્હે. તેલ આયાત બિલ પણ ઘટશે. ઓટોમેટેડ ફિટનેસ સેંટર બનાવાશે. ખાનગી ગાડીને 20 વર્ષ પછી આ સેંટરમાં જવુ પડશે. તેમણે કહ્યુ કે પર્સનલ વીકલને 20 વર્ષ પછી અને કમર્શિયલ વ્હીકલને 15 વર્ષ પછી ઓટોમેટેડ ફિટનેસ સેંટર જવુ પડશે.