Blackview BV5200 PRO ફોન બેટરી અને શાનદાર કેમેરાથી સજ્જ છે, જાણો કિંમત અને અન્ય ફીચર્સ

રવિવાર, 11 ડિસેમ્બર 2022 (11:35 IST)
Blackview BV5200 Proમાં 6.1-ઇંચની HD પ્લસ ડિસ્પ્લે છે. ફોનમાં Octa Core MediaTek Helio G35 પ્રોસેસર અને 4 GB RAM સાથે 64 GB સ્ટોરેજનો સપોર્ટ છે.
 
Blackview BV5200 PRO : 9000થી ઓછી કીમતમાં શાનદાર સ્માર્ટફોન Huawei, Samsung, Xiaomi ને આપશે ટક્કર. 
- ફોનની કીમત 199 ડોલર એટલે કે 16,460 રૂપિયા 
Blackview BV5200 Pro ની કિંમત $199 (રૂ. 16,460) છે, પરંતુ ફોન યોગ્ય ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરવામાં આવી રહ્યો છે. ડિસ્કાઉન્ટ પછી ફોનની કિંમત $99.99 એટલે કે 8,270 રૂપિયા છે. ઉપરાંત, પ્રથમ 100 ખરીદદારોને Fitbud ઇયરફોન બિલકુલ મફતમાં મળશે. ફોન AliExpress પરથી ખરીદી શકાય છે.
 
- ગ્લોબલ સેલમાં મળી રહ્યો છે ધમાકેદાર ડિસ્કાઉંટ 
- સ્માર્ટફોનમાં HD+ 6.1 ઈંચને સ્ક્રીન 
- ફોન MediaTek Helio G35 ઓક્ટો કોર પ્રોસેસરનો ઉપયોગ 
- Huawei, Samsung, Xiaomi જેવી કંપનીઓને ટક્કર આપશે સ્માર્ટફોનના કેમેરા
- Blackview BV5200 PRO માં 5,180mAh ની જોરદાર બેટરી 
- સ્માર્ટફોનમાં  DSLR જેવા કેમેરા 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર