લીમડાનું તેલ અને એલોવેરા સીરમ
ઠંડા સિઝનમાં ડેન્ડ્રફ અને ખંજવાળથી છુટકારો મેળવવા માટે લીમડાના તેલ અને એલોવેરાની મદદથી સીરમ બનાવી શકાય છે. જ્યારે લીમડાનું તેલ ડેન્ડ્રફથી રાહત આપે છે, એલોવેરા જેલ વાળને શાંત કરે છે અને મોઇશ્ચરાઇઝ કરે છે.
સીરમ બનાવવા માટે પહેલા લીમડાના તેલમાં એલોવેરા જેલ નાખીને મિક્સ કરો.
હવે તેને તમારા માથા અને વાળમાં લગાવો.