આરોગ્ય પર ભારે પડશે હોંઠની ખૂબસૂરતી (LIpstick)

મંગળવાર, 20 નવેમ્બર 2018 (14:44 IST)
જો તમે લગાતાર લિપ્સ્ટીકના ઉપયોગ કરો છો તો તેનાથી થનાર સાઈડ ઈફેક્ટસ પણ જાણી લો. 
કિડની ફેલ 
લિપસ્ટીક બનાવવામાં શીશા, કેડમિયમ, મેગ્નેશિયમ, ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓના ઉપયોગ કરાય છે. જે ખતરનાક રોગો માટે જવાબદાર છે. આ જ નહી, આ શરીરના અંદરના ભાગને પૂરી રીતે ડેમેજ પણ કરી શકે છે. આ પેટના ટ્યૂમરનો કારણ પણ બની શકે છે. 
 
કેંસરનો ખતરો 
લિપસ્ટીકમાં ખૂબ માત્રામાં શીસાનો ઉપયોગ કરાય છે. જે કેંસર જેવી જાનલેવા રોગના ખતરોને વધારી શકે છે. તેથી મહિલાઓમાં બ્રેસ્ટ કેંસરનો ખતરો પણ વધી જાય છે. સાથે જ આ શરીરમાં પહોંચીને રોગોથી લડવાની પ્રતિરોધક ક્ષમતાને ઓછું કરી નાખે છે. તંત્રિકા તંત્ર તેનાથી મહિલાઓની શૈક્ષણિક અને યાદ રાખવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. તેમના સ્વભાવમાં ચિડચિડાપન અને ઝગડાલૂ પ્રવૃતિ આવી જાય છે. શીસામાં ન્યૂરોટ્કાસિન નામનો તત્વ હોય છે. જે વર્વસ સિસ્ટમને ખરાવ અસર નાખે છે. તેનાથી બ્રેન ડેમેજ, હાર્મોનલ અસંતુલન અને બાંઝપન જેવી પરેશાનીઓ પણ થઈ શકે છે. 
 
પેટનું અલ્સર
લિપસ્ટીકમાં મળતું એક્યુમિનિયમ સ્વાસ્થય માટે નુકશાનદેહ હોય છે. તેનો ઉપયોગ હોઠની ખૂબસૂરતી વધારવા માટે હોય છે. જે મોઢાથી પેટમાં જાય છે જે શરીરમાં ઝેરીલા તત્વોની માત્રાને વધારે છે. એક શોધ મુજબ એક્યુમિનિયમ પેટ માટે હાનિકારક છે. એલ્યુમિનિયમથી પેટનો અલ્સર, લકવા વગેરે રોગ અને શરીરમાં કાસ્ફેટ્ની કમી થઈ શકે છે. 
 
ત્વચા માટે હાનિકારક 
લિપસ્ટીકમાં ઉપયોગ કરાતા બીજા કેમિકલ્સ તમારી સેંસેટિવ સ્કિનને નુકશાન પહોંચાડી શકે છે. તેનાથી સ્કિન અને આંખમાં બળતરા, એલર્જી, શરીરમાં અકડન અને ગલામાં ખરાશ જેવા પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. તેના ઉપયોગ કરેલ મિનરલ્સ ઑયલ્સથી ત્વચાના રોમ છિંદ્ર બંદ થઈ શકે છે. 
 
સ્નાયુ તંત્ર પ્રભાવિત 
તેમાં રહેલ મેગ્નેશિયમ  પણ ભારે માત્રામાં શરીરમાં જાય છે. લાંબા સમય સુધી વધારે માત્રામાં મેગ્નેશિયમ શરીરમાં જ અવાથી આ તમારા સ્બાયુ તંત્ર (nerve fibers) ને પ્રભાવિત કરી શકે છે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર