પહેલીવાર બિકની વેક્સ કરાવો છો, તો તમને ખબર હોવી જોઈએ આ વાતો

બુધવાર, 7 નવેમ્બર 2018 (16:29 IST)
શરીરને સાફ સુથરો રાખવા માતે છોકરીઓ  બોડી બ્લીચ અને વેક્સનો સહારો લે છે. બોડી વેક્સ સિવાય બિકની વેક્સ પર પણ છોકરીઓ વેક્સમો ઉપયોગ કરે છે. 
 
તમે પણ બિકની વેક્સ કરવા ઈચ્છો છો તો તેને લઈને મનમાં કેટલાક સવાલ કે ડર છે તો તે માટે કેટલીક વાતો જાણવી બહુ જરૂરી છે. સૌથી પહેલા આ વાત નક્કી કરો કે તમે વેક્સ કરવા રહ્યા છો તો એ પૂરી રીતે ટ્રેંડ હોય. 
1. પ્રોફેશનલ વેક્સ - આ રીતે વેક્સ ઘર પર નહી કરી શકાય્  તેના માટે જરૂરી છે કે કોઈ પ્રોફેશનલથી જ વેક્સ કરાવવું. આ વિચારી રહી છો કે તમે તેમની સામે શરમ આવહે તો  ખ્યાલ મનથી કાઢી નાખો. આ તેમનો રોજનો કામ છે. તમે કોઈ પહેલી કસ્ટમર નથી જે આ રીતે વેક્સ કરાવી રહી છો. 
 
2. પહેલા કરો ટ્રિમ- વેક્સ કરાવતા પહેલા આ વાતનો ધ્યાન રાખો કે બિકની લાઈનની સ્કિન બહુ સૉફ્ટ હોય છે. તે માટે વાળને પહેલા ટ્રિમ કરી લો. 
 
3. એક્સસાઈજ ન કરવી- કસરત કરતા સમયે શરીરથી પરસેવું નિકળે છે, જેનાથી વાળ સરળતાથી મૂળથી નહી નિકળતા. 
 
4. નહાવું- વેક્સ કરાવતા પાર્લર જઈ રહી છો તો નહાવીને જ જવું. સ્કિન પર સાબુનો ઉપયોગ ઓછું કરવું. બૉડી વૉશનો જ ઉપયોગ કરવું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર