માનસૂક ફેસ માસ્ક બનાવા માટે એક ઈંડાના સફેદ ભાગ લો , એમાં 3 ચમચી ઓટસ મિક્સ કરો. પછી એમાં 1 ચમચી મધ અને થોડા ટીંપા સંતરાના રસ નએ ગુલાબ જળ મિક્સ કરો. આ પેસ્ટને ચેહર પર લગાવી 30 મિનિટ માટે મૂકી દો. આ ફેસ માસ્કને અઠવાડિયામાં બે વાર લગાડો જેથી ચેહરા ફ્રેશ અને ગ્લો કરે . તમે ઈચ્છો તો ઓરેંજ પીલ માસ્ક પણ લગાવી શકો છો.