મહિલાઓ પોતાના ચેહરાની સુંદરતાનુ વિશેષ ધ્યાન રાખે છે. ચેહરા માટે અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જેથી તે સુંદર દેખાય શકે. ચેહરાની સાથે સાથે શરીરના બાકી અંગોની સફાઈ કરવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને પ્રાઈવેટ પાર્ટ(vagina) ની. જો પ્રાઈવેટ પાર્ટની સફાઈ પર ધ્યાન ન આપવામાં આવે તો ઈફેક્શન થઈ શકે છે. આ ઉપરાંત તમારી કેટલીક ભૂલો પણ પ્રાઈવેટ પાર્ટને નુકશાન પહોંચાડે છે.