સામગ્રી : નારિયલ તેલ અને જેતૂનના તેલ
વિધિ- બન્ને તેલોને સારી રીતે મિક્સ અને વાળની મૂળથી આખરે ભાગ સુધી લગાડો. લગાડ્યા પછી વાળને ટોપીથી પૂરી રીતે ઢાંકી લો. એક કલાક સુધી રહેવા દો. એ પછી શૈમ્પૂ કરે લો અને કંડિશનર લગાડો. આ લેપથી ન માત્ર વાળ નરમ થશે અને ચમકદાર બનશે પણ સૂકા વાળને પોષણ પણ મળશે.
સામગ્રી : એક કેળા અને એક ચમચી મધ
વિધિ પાકેલા કેળાને ગ્રાઈંડરમાં વાટી લો. એમાં એક ચમચી મધ નાખો. આ લેપને આગળ પ્રયોગ કરવા માટે ફ્રિજમાં રાખો. આ પેસ્ટને મૂળથી સિરા સુધી લગાદો. 15-20મિનિટ લગાડી હૂંફાળા પાણીથી ધોઈ લો. નાખો. આ લેપને આગળ પ્રયોગ કરવા માટે ફ્રિજમાં રાખી શકો છો.
સામગ્રી : જવ , એક ચમચી દૂધ અને એક ચમચી બદામના તેલ
વિધિ- બધી વસ્તુઓને મિક્સ કરી લેપ બનાવે લો . અને વાળમાં સારી રીતે લગાડી 15-20મિનિટ લગાડી રાખો પછી વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો.