New Year 2020 કાન્હાની નગરીમાં આ રીતે થશે નવવર્ષનો સ્વાગત, ભક્તોએ નાખ્યુ ડેરા, મંદિરમાં ગૂંજી રહ્યા જયકાર

મંગળવાર, 31 ડિસેમ્બર 2019 (15:41 IST)
નવવર્ષના અવસર પર શ્રીકૃષ્ણની જન્મસ્થળી અને ક્રીડા સ્થળી પર ભક્તોની ભીંડ ભીડ ઉમડી રહી છે. મથુરા વૃંદાવનના હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા વગેરે ફુલ થઈ ગયા છે. મંદિરમાં દર રોજ લાખો શ્રદ્ધાળુ તેમના આરાધ્ય દર્શન કરી નવવર્ષમાં સુખ શાંતિની મંગળકામના કરી રહ્યા છે. હાડ કંપાતી ઠંડી પણ આસ્થા નહી હલાવી સ્ગકી. શ્રદ્ધાળુઓનો કહેવું છે કે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરશે. 
વૃંદાવનના ઠાકુર બાંકેબિહારી મંદિરમાં સોમવારે ભક્તોના જનસૈલાબ ઉમડ્યુ. સોમવારે સવારે8.55 વાગ્યે બાંકેબિહારીની શ્રૃંગાર આરતી માટે જેમ જ પટ ખુલ્યા, મંદિર પરિસર બાંકેબિહારી લાલના જયકારથી ગૂંજ ઉઠયું. ખચાખચ ભરેલા મંદિરમાં શ્રદ્ધાળ્ય તેમના આરાધ્ય બાંકે બિહારીની એક ઝલક મેળવવા આતુર જોવાયા. તેમજ ઠાકુર રાધાવલ્લ્ભ, રાધાદામોદર મંદિર, નિધિવનમાં પણ શ્રદ્ધાળુઓની ભીડ એરહી 
મથુરાના શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિર સાથે બીજા મુખ્ય મંદિરમાં ભક્તોની ભીડ ભારે રહી. શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિરમાં પ્રવેશ માટે ભક્તોની લાંબી લાઈન લાગી ગઈ. કડકડાતી ઠંડમાં દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુ ઉત્સાહથી ભરેલા જોવાયા. તેમજ નવાવર્ષને લઈને જન્મસ્થાન પર સુરક્ષા વધારી ગઈ. સઘન ચેકિંગ પછી જ પ્રવેશ આપી રહ્યા છે. 
 
નવાવર્ષના સ્વાગત માટે મથુરા અને વૃંદાવનના મંદિર પણ ભવ્ય રૂપથી શણગાર્યા છે. ઠા. રાધાદામોદર મંદિરને ગેંદા, ગુલાબ, રાયબેલ અને બીજા દેશી -વિદેશી ફૂલોથી શણગાર્યુ છે. તેમજ ઈસ્કાન મંદિરના મુખ્ય દ્વાર અને ચોકને ફૂલોથી  શણગાર્યુ છે. ઠા. બાંકેબિહારી મંદિરને રંગબિરંગા ફુગ્ગાઓથી શણગાર્યુ છે. મંદિરના સિવાય નગરના ગેસ્ટહાઉસ અને હોટલોને પણ ફૂલ અને રંગબેરંગી ઝાલરથી શણગાર્યુ છે. 
 
નવવર્ષ આગમનને લઈને સૌથી વધારે દીવાનગી યુવાવર્ગમાં જોવાઈ રહી છે. પાર્ટી માટે હોટલ બુક કરાવ્યુ છે. અગ્રવાલ કલ્બ પરિવારના સંસ્થાપલ અજય કાંત ગર્ગએ જણાવ્યુ કે નવા વર્ષના પાર્ટી માટે હોટલની બુકિંગ ફુલ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર