પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ કહેતા કતા કે એ શિક્ષક છે , અને લોકો એને એવી રીતે જ ઑળખવા જોઈએ. આવું જ થયું શિલાંગના એક કાર્યક્ર્મમાં લેક્ચર આપતા એ બેભાન થઈ ગયા અને એમના વિચારોથી બીજાઓની ધડકન વધારતા કલામની ધડકનો થંભી ગઈ .
એમનું જીવન શીખાવવા માટ અનમોલ દસ્તાવેજથી ઓછું નહી કલામને મિસાઈલમેન બનવાની પ્રેરણા એમના શિક્ષકો સુબ્રમણ્ય્મ અય્યરથી મળી. કલામ જણાવે છે કે એકવાર અય્યરએ પૂછ્યું ચકલી કેવી રીતે ઉડાન ભરે છે? જવાબ નહી મળ્યું . ત્યારે એ મને સમુદ્ર કાંઠે લઈ ગયા અને ઉડવાના વિજ્ઞાન સમજાવ્યા. ત્યારે હું નક્કી કર્યું કે હું ઉડાનમાં કેરિયર બનાવીશ ...
Fail -first Attemt in learning એટલે કે એફર્ટ નેવર ડાઈજ
સફળતાના ત્રણ રહ્સ્ય - ત્રણ વસ્તુઓ પર હમેશા ધ્યાન આપો.