તમે ઘણીવાર બે મિત્રને સારા જીવનસાથી બનતા જોયા હશે એવું એટલા માટે હોય છે કારણકે તમારા મિત્ર તમારી બધી વાત સારી કે ખરાબ વાતને સમજે છે પણ શું તમે જાણૉ છો. તમારો સૌથી સારો મિત્ર ક્યારે તમાર વિશે કઈક સ્પેશલ ફીલ કરવા લાગે છે. આવો જાણીએ તમને જણાવીએ છે એ 5 વાત જે જણાવે છે કે તમારો મિત્ર તમારા પર દિલ હારી બેસ્યો છે.
દરેક સમયે ફોન પર ચોંટી રહેવું, તમને તે ખાસ દોસ્તના ફોન કે મેસેજની રાહ જોવી, આંખ બંધ કરતા જ તેના ચેહરો સામે આવી જવો. આ સિવાય બધી વાત નકામી વાત પણ સારી લાગવી એ પ્રેમની નિશાની છે.