તમારી દોસ્તીમાં ન આવવા દો આ 5 વાતો કારણકે....

રવિવાર, 1 ઑગસ્ટ 2021 (09:16 IST)
દોસ્તીના રિશ્તા બાકીના રિશ્તાઓથી ખૂબ મહત્વપૂર્ણ હોય છે. દોસ્ત વગર પણ જીવન બોરિંગ લાગવા લાગે છે. દોસ્ત અમારી લાઈફનો એ ખાસ માણસ હોય છે .
જેનાથી અમે વગર અચકાવી આપણા દિલની વાત તરત જ શેયર કરી લે છે. જે વાત અમે અમારા પેરેટસને નથી જણાવી શકતા એ અમે અમારા ફ્રેંડસથી શેયર કરીને દિલનો ભાર હળવો કરી લે છે. દોસ્તીનો સંબંધ ત્યારે સુધી ટકી રહે છે જ્યારે સુધી તેમાં પ્યાર અને વિશ્વાસ હોય છે. 
જો તમે ઈચ્છો છો કે આ સંબંધમાં ક્યારે દરાડ ન આવે તો આજે અમે તમને જણાવીશ, જે તમારી દોસ્તીના રિશ્તાને જીવનભર માટે મજબૂત બનાવી રાખશે. પછી 
 
1. ધનનો લેવડદેવડ 
પૈસા એક એવી વસ્તુ છે જે ગહરાથી ગહરા રિશ્તામાં દરાડ નાખી દે છે. તેથી પૈસાને ક્યારે પણ તમારી દોસ્તી વચ્ચે ન આવવા દો. તમારી મિત્રતા કેટલી પણ ગાઢ હોય પણ પૈસાનો લેવું દેવું સાવધાની રાખવી. સારું હશે કે મિત્રો વચ્ચે ક્યારે લેવુદેવું ન કરવું. જો જરૂર પડતા મિત્રની મદદ લે રહ્યા છો તો તેમાથી પણ માંગતા પહેલા જ પૈસા પરત કરી નાખો. 
 
2. પોતાના કામ પોતે કરવું 
ઘણા લોકો તેમના નાના-નાના કામ તેમના મિત્રોથી બોલે છે, જેનો દોસ્તી પર ખરાબ અસર પડે છે. પ્રયાસ કરવું કે બધા કામ પોતે કરવું મિત્રો પર નિર્ભર ન રહેવું. જો તમે વધારે મુશ્કેલીમાં છો તો તમારા મિત્રને મદદ માટે આવાજ લગાવવું. 
 
3. વિશ્વાસ જાણવી રાખવું 
રિશ્તામાં વિશ્વાસ હોય તો લાંબા સમય સુધી મિત્રતા કાયમ રહે છે. આમ સમજવું કે માત્ર દોસ્તી જ વિશ્વાસ પર ટકી હોય છે. તેથી ક્યારે પણ તમારા દોસ્તનો વિશ્વાસ ન તોડવું. જેથી તમારી દોસ્તીનો પ્યારા રિશ્તા હમેશા માટે મજબૂત બન્યું રહે. 
 
4. ક્યારે ઈગ્નોર ન કરવું 
ક્યારે ક્યારે કામ કે બીજા ઘણા જવાબદારીઓમાં અમે આટલા બિજી થઈ જાય છે કે આપણા સૌથી સારા મિત્રને પણ ઈગ્લોર કરવા લાગે છે. જેનાથી મિત્રતાના રિશ્તામાં ધીમે ધીમે દરાડ આવવા લાગે છે. લાખ બિજી હોવા છતાંય પણ તમારા મિત્રને અનજુઓ ન કરવું. થોડા સમય માટે જ પણ તેની સાથે ટાઈમ જરૂર સ્પેડ કરવુ. 
 
5. સારું હોવાનો ઘમંડ 
ઘમંડ એવું વસ્તુ છે જે મોટા મોટાને એકલા રહેવા માટે મજબૂર કરી નાખે છે. તેથી તમારી મિત્રતાના વચ્ચે ઘમંડની વસ્તુ કદાચ ન આવવા દો. તમારા મિત્રને ક્યારે આ વાતનો અનુબહવ ન આપવું કે તમે તેનાથી સારા છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર