#Navratriમાં શા માટે પ્રગટાવીએ છે અખંડ જ્યોત, જાણો 5 કારણ

મંગળવાર, 20 ઑક્ટોબર 2020 (11:30 IST)
1. નવરાત્રિ  પર અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો નિવાસ થાય઼ છે અને દુશ્મનો પર વિજય મળે છે. 
2  નવરાત્રિમાં દીવો પ્રગટાવી રાખવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને પિતૃને શાંતિ મળે  છે. 
 
3. નવરાત્રિમાં ઘી અને સરસવનો તેલનો અખંડ દીવો પ્રગટાવાથી શુભ કાર્ય સિદ્ધ થાય છે. 
 
4. નવરાત્રિમાં વિદ્યાર્થીઓ માટે ઘીનો દીવો પ્રગટાવવું શુભ રહે છે. 
 
5. શનિના કુપ્રભાવથી મુક્તિ માટે તલના તેલની અખંડ જ્યોત શુભ ગણાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર