×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
દિવાળી સ્પેશ્યલ રેસીપી ચકલી
P.R
સામગ્રી -
એક કિલો ચોખા, 1/2 કિલો ચણાની દાળ, 1/4 કિલો અડદની દાળ, 125 ગ્રામ મગની દાળ, એક મુઠ્ઠી આખા ધાણા, બે ચમચી જીરુ, એક મુઠ્ઠી સાબુદાણા.
બનાવવાની રીત -
એક કડાઈમાં ઉપરોક્ત સામગ્રી એક પછી એક કરીને ગુલાબી રંગની શેકી લો. પછી આ બધી સામગ્રી મિક્સ કરીને દળી લો.
જેટલા મિશ્રણની ચકલી બનાવવા માંગતા હોય તેટલા મિશ્રણને એક કડાઈમાં લો. તેમા તેલનુ મોણ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરુ, અજમો, ચપટી ખાવાનો સોડા બે ચમચી માખણ નાખીને મીડિયમ લોટ બાંધો. ચકલીના સાંચો લઈ તેમા અંદરથી તેલ લગાવી ચકલીનો થોડો લોટ લઈને ચકલી પાડી લો. બધી ચકલી બનાવ્યા પછી તેને ગરમ તેલમાં સોનેરી રંગની તળી લો.
તૈયાર છે દિવાળીની ખાસ રેસીપી ચકલી.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Makhana Raita Recipe: મખાનાથી બનાવો આ રાયતા, જાણો સરળ રેસીપી
World Snake Day: ચોમાસામાં ઘરને બનાવો સેફ, આ છોડને લગાવો દૂર ભાગે છે સાંપ
Sawan Mehndi Design: શ્રાવણમાં ત્રીજ, રક્ષાબંધન... આ સ્ટાઇલિશ મહેંદી ડિઝાઇન દરેક પ્રસંગને અનુકૂળ આવશે, ચોક્કસ જુઓ
સાવધાન! ચોમાસાની ઋતુમાં આ શાકભાજી ખાવા ખૂબ જ છે ખતરનાક જાણો કયા vegetables ખાવા જોઈએ?
પરણેલા પુરૂષોને બીજાની પત્ની કેમ વધુ સારી લાગે છે ? ચાણક્ય નીતિથી જાણી જશો કારણ તો ચોંકી જશો
નવીનતમ
Dashama Vrat Katha and Vidhi- દશામા વ્રતની પૂજા વિધિ - દશામાની વાર્તા
Maa ashapura vrat katha - આશાપુરા માની વાર્તા- 2
કપૂરથી નજર કેવી રીતે ઉતારવી, હાલ જાણી લો ખરાબ દ્રષ્ટિથી કેવી રીતે બચશો
Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો
Bol chauth 2025 - બોળ ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ
એપમાં જુઓ
x