×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
દિવાળી સ્પેશ્યલ રેસીપી ચકલી
P.R
સામગ્રી -
એક કિલો ચોખા, 1/2 કિલો ચણાની દાળ, 1/4 કિલો અડદની દાળ, 125 ગ્રામ મગની દાળ, એક મુઠ્ઠી આખા ધાણા, બે ચમચી જીરુ, એક મુઠ્ઠી સાબુદાણા.
બનાવવાની રીત -
એક કડાઈમાં ઉપરોક્ત સામગ્રી એક પછી એક કરીને ગુલાબી રંગની શેકી લો. પછી આ બધી સામગ્રી મિક્સ કરીને દળી લો.
જેટલા મિશ્રણની ચકલી બનાવવા માંગતા હોય તેટલા મિશ્રણને એક કડાઈમાં લો. તેમા તેલનુ મોણ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરુ, અજમો, ચપટી ખાવાનો સોડા બે ચમચી માખણ નાખીને મીડિયમ લોટ બાંધો. ચકલીના સાંચો લઈ તેમા અંદરથી તેલ લગાવી ચકલીનો થોડો લોટ લઈને ચકલી પાડી લો. બધી ચકલી બનાવ્યા પછી તેને ગરમ તેલમાં સોનેરી રંગની તળી લો.
તૈયાર છે દિવાળીની ખાસ રેસીપી ચકલી.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
બદામ કયા અંગ માટે ફાયદાકારક છે, જાણો દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?
જો તમે નાસ્તો સ્વાદિષ્ટ બનાવવા માંગતા હો, તો ઢાબા સ્ટાઇલ મિક્સ વેજ પરાઠાની આ સરળ રેસીપી અજમાવો
ચોમાસામાં યોનિમાં ખંજવાળ કે ડ્રાઈનેસ આવે તો શું કરવું? નિષ્ણાત પાસેથી સારવાર જાણો
Cloud Burst - વાદળ ફાટવાથી જીવ કેમ તણાઈ જાય છે? જાણો કેટલા લિટર પાણી સાથે લાવે છે એક Cloudburst ?
એકસરસાઈઝ કરતી વખતે ના કરશો આ 2 ભૂલ, હાર્ટ એટેકનું વધે છે જોખમ
નવીનતમ
Shrawan Purnima 2025: શ્રાવણી પૂર્ણિમાનો દિવસ છે ખાસ, જાણો જીવનમાં શુભ્રતા વધારવાના સાત ઉપાય
Raksha Bandhan 2025: રક્ષાબંધનની થાળીમાં જરૂર હોવી જોઈએ આ પાંચ વસ્તુઓ.. મળે છે શુભ ફળ
Raksha Bandhan 2025: ભાઈ-બહેનના સંબંધોમાં વધારશે પ્રેમ અને સમ્માન, જો રાશિ મુજબ ખરીદશો રાખડી, જાણી લો બધા રાશિઓના લકી રંગ
independence day 2025 - 78 મો કે 79મો... ભારત કયો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે? તમારી મૂંઝવણ દૂર કરો
Raksha Bandhan 2025 : રક્ષાબંધન પર રાખડી કેવી રીતે બાંધવી ? જાણી લો રાખડી બાંધવાની સાચી રીત
એપમાં જુઓ
x