33 વર્ષીય મહિલાએ પ્રેમીને બોલાવ્યો ઘરે
પોલીસ દ્વારા કરવામાં આવેલ 6 વર્ષીય માસુમ બાળકીની હત્યાનો ખુલાસો કરતા બતાવ્યુ કે 33 વર્ષીય મહિલા પિંકી શર્મા અને તેના 17 વર્ષીય સગીર પ્રેમી વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. ઘટનાવાળા દિવસે પિંકીનો પતિ અને સાસુ મથુરા ગયા હતા. જ્યારે કે સસરા બહાર ફરવા નીકળ્યા હતા. તક જોઈને 33 વર્ષીય મહિલા પીંકિએ પ્રેમીને ઘરે બોલાવી લીધો.