કોહલી શતકથી ચૂક્યાં, પહેલા દિવસે ભારતનો સ્કોર 307/6

રવિવાર, 19 ઑગસ્ટ 2018 (11:48 IST)
કપ્તાન વિરાટ કોહલી અને ઉપકપ્તાન આજિંક્ય રહાણેની શાનદાર બેટિંગ પર ભારતએ આ શ્રૃંખલામાં બેટથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ઈંગ્લેડ સામે ત્રીજા ક્રિકેટ ટેસ્ટના પહેલા દિવસે આજે છ વિકેટ પર 307 રન બનાવ્યા. 
 
કોહલીએ માત્ર ત્રણ રનથી ચૂક્યા. તેણે 152 બૉલમા97 રન બનાવ્યા. રહાણે પણ ત્રણ અંકની તરફ વધાતા જોવાઈ રહ્યા પણ 81 રન પર આઉટ થઈ ગયા. બન્ની મળીને ચોથા વિકેટ માટે 159 રનની ભાગીદારી કરીને ભારતને સારા સ્કોરની નાંવ મૂકી. 
 
પહેલ બે ટેસ્ટમાં ખરાબ બેટિંગ પછી આજે ભારતીયના પ્રદર્શનમાં સુધાર જોવા મળ્યા. સલામી બેટસમેન શિખર ધવન(35) અને કે એલ રાહુલ(23)એ પણ 60 રનની ભાગીદારી કરી. 
 
કોહલીએ તેમની પારીમાં 11 ચોકા લગાવ્યા અને 23માં ટેસ્ટસ શતકથી ત્રણ રનથી ચૂકી ગયા. લેગ સ્પિનર આદિલ રશીદની બૉલ પર પહેલે સ્લિપમાં બેન સ્ટોક્સએ તેનો કેચ લીધું. કોહલી તેમના કરિયરમાં બીજી વાર નર્વસ નાઈંટીના શિકાર થયા. 
 
તે પહેલાં રહાણે એક વર્ષ પહેલા અર્ધશતક જમાવ્યું પણ સ્ટૂઅર્ટ બ્રાડની બૉલ પર એલેસ્ટેચર કુકએ કેચ આપીને પરતા આવ્યા. રહાણી 131 બૉલની તેમની પારીમાં 12 ચોકા માર્યા. 
 
આખરે ઘડીએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશી રહેલા ઋષભ પંતે કેટલાક સારા સ્ટ્રોકસ લગાવ્યા.  તે 22 રન બનાવીની રમી રહ્યા છે  જ્યારે હાર્દિક પંડયા 58 રનમાં 14 રન બનાવીને આખરે બૉલ પર જેમ્સ એંડરસનનો શિકાર થયા. તેનો કેચ સ્લિપમાં જોસ બટલરએ પકડ્યો હતો. તે પહેલા સવારે ક્રિસ વોક્સએ 15 ઓવરમાં 45 રનમાં ત્રણ વિકેટ લીધાં. 
 
પ્રથમ બેટિંગ માટે મોકલી ભારતીય ટીમ માટે શિખર ધવનએ 35 રન કરી અને ઓપનિંગ ભાગીદારી માટે 60 રન બનાવ્યા હતા. બીજા ફેરફાર પછી , આવ્યા વોક્સએ જેણે પ્રથમ ત્રણ વિકેટો લઈ ભારત પર દબાણ કર્યું.
ભારતનો સ્કોર કોઈ નુકશાન વિના 60 રન હતો, જ્યારે ટીમએ  22 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. લંચ ટાઈમ પર સ્કોર 82 રનની હતી.કે. એલ. રાહુલ (23) પર આઉટ અને ચેતેશ્ર્વર પૂજારાએ 31 બોલમાં 14 રન કર્યા પછી વોક્સમાં હૂક હૂક કરવાનો પ્રયાસમાં આઉટ કર્યો. 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર