ચિંતાજનક- ડેલ્ટાની કાંટ્રેક્ટ ટ્રેસિંગમાં મળી રહ્યા 100 ટકા લોકો માત્ર 4 દિવસમાં જ બનાવે છે શિકાર

મંગળવાર, 27 જુલાઈ 2021 (12:03 IST)
કોરોનાના ડેલ્ટા વેરિએંતએ દુનિયાભરના દેશોની સામે મુશ્કેલીઓ ઉભી કરી છે. ઑસ્ટ્રેલિયાઈ શોધકર્તા મુજબ ડેલ્ટાની કાંટ્રેક્ટ ટ્રૈંસિંગમાં ઘરના બધા એટલે કે 100 ટકા લોકો સંક્રમિત મળ્યા જે ખૂબ ચિંતાજનક છે. તેમજ એક વર્ષ પહેલાઅ આ માત્ર 30 ટકા હતું. 
 
સાઉથ વેલ્સના શોધમાં જણાવ્યુ કે કોરોનાના શરૂઆત થયુ અને આશરે એક મહીના પછી ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના એક દિવસમાં આશરે 100 નવા કેસ આવ્યા છે. વાયરસ પૂર્વી ઉપનગરોથી બહાર પણ ફેલાઈ રહ્યુ છે. ત્યારબાદ સંક્રમણ ન્યુ સાઉથ વેલ્સથી વિકટોરિયા સુધી ફેલાયો છે. જેનાથી દક્ષિણ ઑસ્ટ્રેલિયા પછી ત્યાં પણ લૉકડાઉન લગાવવો પડ્યું. 
 
બધા સ્વરૂપોમાં સૌથી વધારે સંક્રામક 
ડેલ્ટા અત્યાર સુધી આવેલા બધામાં સૌથી સંક્રામક છે. કોરોના વાયરસના મૂળ વુહાન સ્વરૂપની જગ્યા માર્ચ 2020 સુધી વધારે સંક્રામક ડી 614 જી સ્વરૂપએ લીધી અને આ સ્વરૂપ વિક્ટોરિયામાં બીજી લહેર માટે જવાબદાર હતું. ત્યારબાદ સેપ્ટેમબરમાં બ્રિટેંનમાં અલ્ફા સ્વરૂપ સામે આવ્યુ અને આ વધુ સંક્રામક હતું. અલ્ફા 2021ની શરૂઆત સુધી દુનિયાભરમાં ફેલતો જોવાયા પણ ફરી ડેલ્ટા સ્વરૂપ ઉત્પરિવર્તી છે જે તેને 
અલ્ફાથી ખૂબ વધારે સંક્રામક બનાવ્યો છે અને રસીથી મળી ઈમ્યુનિટીથી બચાવવામાં સક્ષમ બને છે. 
 
મોત થવાનો ખતરો બમણુ 
એક અભ્યાસમાં મેળવ્યુ કે ડેલ્ટા સ્વરૂપથી હોસ્પીટલ આઈસીયૂમાં દાખલ થવાનો ખતરો બમણુ હોય છે. તેથી ન્યૂ સાઉથ વેલ્સની તપાસ અને સંપર્કમાં આવેલ લોકોને ખબર લગાવવાની રણનીતિ ડેલ્ટાની સામે કામ નથી આવ્યુ. 
 
આ ઉપાયોથી બચવુ શકય 
દરેક કોઈ માટે પૂરતા રસીની કમીમાં મહામારીને નિયંત્રિત કરવા માટે તપાસ કરીને બધા કેસ ખબર લગાવવી અને સંક્રમણને ફેલતા રોકવા માટે તેને પૃથક કરવાની જેમાં રોગના લક્ષણ નથી. તેથી સંપર્કમાં 
 
આવેલા લોકોની તપસ કરવી આ ૱પ્લ્પ્ને આ ખબર નહી પડશે કે તે સંક્રમિત છે અને તે બીજા લોકોને પણ સંક્રમિત કરી શકે છે. સાથે જ સંપર્કમાં આવેલા લોકોની ખબર લગાવવી તે પણ મહત્વપૂર્ણ છે જેથી તમને ખબર પડે કે કયાં વ્યક્તિથી તેને સંક્રમણ થયું. 
 
માસ્ક લગાવવુ જરૂરી છે. 
સામાજિક અંતર રાખવુ 
રસીકરણ જરૂરી છે. 
 
સંક્રમિતના સંપર્કમાં આવતા ઔસત સમય 2020માં છ દિવસનો હતો પણ ડેલ્ટા સ્વરૂપના આ કેસમાં આ ચાર દિવસ છે. તેનાથી સંપર્કમાં આવેલા લોકોને સંક્રમિત થવાથી પહેલા તેની ખબર લગાવવી મુશ્કેલ થઈ 
ગયુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર