આંધ્ર પ્રદેશ - ઓક્સીજન પહોંચવામાં થોડુ મોડુ થયુ અને 11 દરદીઓએ તોડ્યો દમ
હૈદરાબાદ. આંધ્ર પ્રદેશના તિરુપતિ (Tirupati)માં ઓક્સિજન મળવામાં મોડુ થતા ઓછામાં ઓછા 11 દરદીઓના મોત થયા. એવુ બતાવાય રહ્યુ છેકે ગેસ ટૈકર (Oxygen Crisis)ના પહોંચવામાં થોડી મિનિટોનુ મોડુ થયુ હતુ, જેને કારને શ્રી વૈકટેશ્વર રામનારાયણ રુઈયા સરકારી હોસ્પિટલમાં સોમવારે આ ઘટના બની. આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડી (YS Jagan Mohan Reddy) એ કોવિડની સ્થિતિ જોતા એક સમીક્ષા બેઠક બોલાવી હતી