બાળકોમાં જોવાય આ 6 લક્ષણ તો થઈ જાઓ સાવધાન કોરોનાના થઈ શકે છે સંકેત

મંગળવાર, 1 જૂન 2021 (19:31 IST)
કોરોનાની બીજી લહેર પછી બાળકોમાં સંક્રમણના કેસ વધી રહ્યા છે. Covid નો નવુ સ્ટ્રેન ગર્ભવતી મહિલાઓઅ અને બાળકો માટે વધારે ખતરનાક સિદ્ધ થઈ શકે છે તેથી પેરેંટસને સાવધ રહેવ માટે કહેવાઈ રહ્યુ છે તેથી આ જાણવુ જરૂરી છે કે બાળકોમાં કોરોનાના લક્ષણને કેવી રીતે ઓળખાય. હકીકતમાં બાળકોમાં કોરોનાના લક્ષણ મોટાથી જુદા નજર આવી રહ્યા છે. ચાલો તમને જણાવીએ બાળકોમાં કોરોનાના લક્ષણ 
 
પેટમાં દુખાવો 
પેટમાં ગડબડ દુખાવો, સોજા, ભારેપન, એંઠન અને ભૂખ ન લાગવી. આ બધા સંકેત બાળકમાં કોરોનાના લક્ષણ હોઈ શકે છે. 
 
ઝાડા 
કોરોના વાયરસ પેટમાં પાચનની પરેશાનીનો કારણ બની શકે છે જેનાથી બાળકને ઝાડા લાગી શકે છે. 
 
તીવ્ર તાવ
કોરોના થતા પર બાળકનો તાપમાન 102 ડિગ્રી ફારેનહાઈટ જેટલુ હોઈ શકે છે. તે સિવાય કોરોનાથી બાળકને  ઠંડી નબળાઈ થઈ શકે છે. 
 
સતત શરદી અને ખાંસી 
સતત ખાંસી કે શરદી બાળકોમાં સંક્રમણનો સંકેત હોઈ શકે હ્હે. જો ખાંસી કે ઠંડી ઠીક થવામાં વધારે સમય લઈ રહી છે અને ગળામાં ખરાશ પણ છે તો આ કોરોનાના સંકેત હોઈ શકે છે. 
 
થાક 
થાક, સુસ્તી અને ખરાવ ઉંઘ હમેશા એવા સંકેત છે જે નબળાઈ ઈમ્યુનિટીની તરફ ઈશારો કરે છે. જે
 
સ્કીન રેશેજ 
પગની આંગળીઓમાં દાણા થવા છેલ્લા વર્ષ બાળકોમાં પ્રથમવાર જોવાયા. અત્યારે પણ કોરોના વાળા બાળકને સૌથી સામાન્ય લક્ષણમાંથી એક છે આ બાબતમાં ધબ્બેદાર, રેશેજ, પિત્ત, લાલ સ્કીન, આંગળીઓમાં અચાનક ધબ્બા પડવા કોરોનાના લક્ષણ હોઈ શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર