ઉપાય 1
9 દીપક
તુલસીના કુંડાની પાસે 9 દીવા લગાવી માતા તુલસીજીથી ઘરની શાંતિ, સુખ, સમૃદ્ધિ, સફળતા અને સૌભાગ્યની પ્રાર્થના કરવી.
ઉપાય 2
લાલ ચુનરીમાં મખાણા, બતાશા અને સિક્કા
અષ્ટમીના દિવસે કોઈ પણ માતાના મંદિરમાં જઈ લાલ ચુનરીમા મખાણા, બતાશા અને સિક્કા રાખી માતાના ખોડા ભરવું.
ઉપાય 4
અષ્ટમીના દિવસે કન્યા પૂજન
9 કન્યાનો પૂજન કરી શકો તો અતિ ઉત્તમ પણ જો શકય ન હોય તો કોઈ એક નાની કન્યાને લાલ રંગની બધી સુંદર-સુંદર સામગ્રી ભેંટ કરવી. તેમાં રમત સમગ્રી શિક્ષા સામગ્રી, વસ્ત્ર, શ્રૃંગાર સામગ્રી હોઈ શકે છે. ફૂલ, ફળ, મિઠાઈ અને દક્ષિણા સાથે જરૂર રાખવી.