પેટના કેંસરથી બચવું છે તો ખાવ આ શાકભાજી

સોમવાર, 28 જાન્યુઆરી 2019 (14:39 IST)
પેટના કેંસરથી બચવું છે તો તમારા ભોજનમાં આ જરૂર શામેલ કરો.. 
 
એક શોધ પ્રમાણે એ  સામે આવ્યું છે કે બટાટા ,કોબીજ, ડુંગળી વધારે ખાવાથી પેટના કેંસરથી બચી શકાય છે. શોધકર્તાઓ એ જણાવ્યુ  કે બે ગ્રુપમાં જેને આ શાકભાજી વધારે ખાધી એને પેટના કેંસર થવાનો ખતરો ઘણો ઓછો હતો. 
 
બટાટામાં વિટામિન સી હોય છે. શોધકર્તાઓના કહેવું છે કે જો તમે દરરોજ 50 ગ્રામ વિટામિન સી એટલે કે બે બટાટા ખાવો છો તો કેંસર થવાનો  ખતરો 8 ટકા ઘટી જાય છે. બટાટાના છાલટા ખાવા જોઈએ જે શરીર અને પેટને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર