ઉલ્લેખનીય છે કે આ લગ્ન મીડિયામાં ચર્ચા બનવાના અનેક કારણો છે. રિપોર્ટ્સનુ માનીએ તો એવુ કહેવાય રહ્યુ છે કે લગ્નમાં લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સાથે જ તેનો મંડપ ફિલ્મ બાહુબલીના રાજમહેલ જેવો સજાવવામાં આવ્યો છે. પણ આ બધા વચ્ચે એક કારણ છે જે કારણે આ લગ્ન પર સૌની નજર છે તો એ છે ઉર્વશી રૌતેલા.
પીળા રંગની સ્કર્ટ, ટી શર્ટ અને જેકેટ પહેરી ઉર્વશી એક મોટા ટેડી બિયરના ખોળામાં બેસેલી દેખાય રહી છે. ફોટોના પોસ્ટ કરવાના થોડા જ સમયમાં તેના ફ્રેંડસે લાઈક્સ અને કમેટ્સ પણ કર્યા છે. જોઈએ હવે ઉર્વશી રૌતેલા પોતાના પરફોર્મેસથી કેવી રીતે ફેંસનુ દિલ જીતે છે.