સુપરસ્ટાર ધર્મેન્દ્રની અચાનક તબિયત લથડી

મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (10:32 IST)
Dharmendra Health Update:  ધર્મેન્દ્રની તબિયત બગડી, સની દેઓલ તેના પિતાને સારવાર માટે અમેરિકા લઈ ગયો
 
ધર્મેન્દ્રની તબિયત લથડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા તેના પિતા ધર્મેન્દ્રને સારવાર માટે અમેરિકા લઈ ગયો છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સની દેઓલ અને તેના પિતા 20 દિવસ અમેરિકા રહેવાના છે. સમાચાર અનુસાર, ધર્મેન્દ્રને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ છે. તેની સારવાર 15 થી 20 દિવસ સુધી ચાલુ રહેશે.
 
એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 'શોલે' અભિનેતાની ઉંમર 87 વર્ષની છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ થતી રહે છે. જેના માટે તે યુએસ આવ્યો હતો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર