સની લિયોનીની ફિલ્મ "વીરમાદેવી" નો ફર્સ્ટ લુક પોસ્ટર

રવિવાર, 20 મે 2018 (09:09 IST)
સની લિયોનીના તમિલનાડુમાં ખૂબ બધા પ્રશંસક છે હવે સની તેમની ખુશીમાં વધારો કરતા વીરમાદેવી નામની તમિલ ફિલ્મ કરવા જઈ રહી છે. આ તેની લીડ એક્ટ્રેસના રૂપમાં પ્રથમ તમિલ ફિલ્મ હશે. તે પહેલા 2014માં વાડકરી નામની તમિલ ફિલ્મમાં ગેસ્ટ અપિયરેંસ કરી છે. 
 
આ ફિલ્મની સ્ટોરી સનીની આસપાસ ફરશે. પોસ્ટર પર સનીના મેજેસ્ટિક લુક તેમના ફેંસને ખૂબ પસંદ આવ્યું. ફિલ્મનો નિર્દેશન વીસી વાડિવુદાઈયાં કરશે. તમિલની સાથે સાથે ફિલ્મ હિંદી, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં ડબ કરી રીલીજ કરાશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર