વ્હાઈટ ડ્રેસમાં સોનાક્ષી સિન્હાનો હૉટ અંદાજ, ફોટોશૂટ વાયરલ

શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (11:24 IST)
સોનાક્ષી સિન્હા આ દિવસો તેમના અપકમિંગ ફિલ્મ દબંગ 3ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સોનાક્ષી રજ્જોની ભૂમિકામાં નજર આવશે. 
Photo : Instagram
Photo : Instagram
દબંગ 3નો ટ્રેલર 23 ઓક્ટોબરને રિલીજ થઈ રહ્યું છે. તેમની આ ફિલ્મના ટ્રેલર રિલીજથી પહેલા સોનાક્ષીએ સોશિયલ મીડિયા પર ખૂબ બોલ્ડ અંદાજમાં ઘણી ફોટા પોસ્ટ કરી છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર